મુંબઈમાં ફિલ્મની ટિકિટ અધધ 570 ટકા મોંઘી થશે?
મુંબઈ, તા. 23 : મુંબઈ મહાનગરપાલિકા મનોરંજન કરમાં તોતિંગ વધારો કરવાની તૈયારી કરી રહી છે. પાલિકાના આ નવા પ્રસ્તાવને કારણે એસી થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દરમાં આશરે 570 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ટૅક્સના આ વધારાના બોજને કારણે આગામી દિવસોમાં મુંબઈમાં થિયેટરમાં....