• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

પોર્ટલની મદદથી ખાર પોલીસે ગુમ થયેલા 3 મોબાઇલ શોધી મૂળ માલિકોને સોંપ્યા

મુંબઈ, તા. 23 : ટેકનૉલૉજી અને ત્વરિત તપાસના સમન્વયથી પોલીસે વધુ એક સફળ કામગીરી પાર પાડી છે. ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઇલ ગુમ થયાની ફરિયાદોના આધારે કાર્યવાહી કરતા સાયબર ટીમે ગુમ થયેલા 3 કીમતી સ્માર્ટફોન શોધી કાઢીને મૂળ માલિકોને હેમખેમ.....