• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

કોલાબામાં બાઇક દીવાલ સાથે અથડાતાં બે સગા ભાઈઓનાં મોત

મુંબઈ, તા. 23 : કોલાબા વિસ્તારમાં નાનાભાઈ મૂસા માર્ગ પર દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અનિયંત્રિત બાઇક ઈમારતની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતાં બાઈકસવાર બે સગા ભાઈઓના ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત....