• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

શાહ ઇન્વેસ્ટર્સ ડિજિટલ પરિવર્તન દ્વારા બિઝનેસ વિસ્તારશે

કંપની વૃદ્ધિ યોજનાઓ અંતર્ગત રૂા. 10ની મૂળ કિંમતના 53,99,200 ઇક્વિટી શૅરનો સંપૂર્ણ ફ્રેશ આઇપીઓ લાવી રહી છે

મુંબઈ, તા. 24 : ત્રણ દાયકાથી કાર્યરત રિટેલ બ્રાકિંગ કંપની શાહ ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ (એસઆઈએચએલ) ડિજિટલ પરિવર્તન, માર્જિન ટ્રાડિંગ ફેસિલિટી (એમટીએફ) અને વિવિધ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સના વિતરણ દ્વારા તેના સંકલિત પ્લેટફૉર્મને મજબૂત બનાવી રહી છે. કંપની 11 શાખાઓ અને 38,189થી વધુ સક્રિય ગ્રાહકો ધરાવે છે, જેમાં 72 ટકાથી વધુ ગ્રાહકો પાંચ વર્ષથી....