• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

અનંત નાગ દાદાસાહેબ ફાળકે એવૉર્ડથી સન્માનિત મમુટી-કાર્તિક અને યામી બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ

ગુજરાતી ફિલ્મ `મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવૉર્ડ મળ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 22 : ઘણા સમય બાદ ફિલ્મ પુરસ્કાર એવૉર્ડ દિલ્હીમાંથી બહાર નીકળીને ગુજરાતના કેવડિયા ખાતે યોજાયો હતો. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દરમિયાન ચંદુ ચૅમ્પિયન માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટર અને આર્ટિકલ 370 ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ તેમ દિગ્ગજ અભિનેતા.....