• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ફેડના દર સુધરવાના ભયે સોના-ચાંદીમાં નરમાઇ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 22 : ક્રૂડ તેલના ભાવમાં થોડો વધારો અને ફેડરલ રિઝર્વના નીતિ નિર્માતાઓના આક્રમક સંકેતોને કારણે મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જેના કારણે બજારની અપેક્ષાઓ વધુ મજબૂત બની હતી કે વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા....