66 વર્ષથી કલાકાર મોહનકુમાર દોડેચા કળાને દેશ-વિદેશમાં સાકાર કરે છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : જાણીતા કલાકાર મોહનકુમાર દોડેચાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મુલુંડમાં સાબુદાણા ગણેશ રંગોળી સાકાર કરી શ્રદ્ધા, કલા અને પરંપરાના અનોખા સંગમ પ્રસ્તુત કર્યો છે. 83 વર્ષના મોહનકુમાર દોડેચાનું અનોખી રંગોળી.....