• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ચોરી લૂંટના આરોપીઓ પાસેથી રૂા. 36.48 લાખનો મુદ્દામાલ જપ્ત

મુંબઈ, તા. 22 : ઉલ્હાસનગરમાં તાજેતરમાં બનેલા લૂંટ અને ચોરીના સનસનાટીભર્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકમાં ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી લૂંટાયેલો રૂા. 36.48 લાખનો માતબર મુદ્દામાલ....