• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ઈરાનના પ્રતિનિધિઓને યુએસ એન્ટ્રી વિઝા નકારાતાં નિફ્ટી નરમ

પ્રમુખ ટ્રમ્પની યુનોમાં સ્પીચ પર બજારની નજર

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : સોમવારે બજારમાં જોવાયેલો સુધારો અૉપ્શન્સ રાઇટર્સની મંગળવારે પુટ્સ અને કૉલ્સ બન્નેના પ્રીમિયમ જમી જવાની તૈયારીના ભાગ રૂપે હોય એવો એનાલિસ્ટોનો મત સાચો પડયો છે. નિફ્ટી 23,414ના પુરોગામી બંધ સામે 23,454 ખૂલી વધીને 23,489 અને ઘટીને 23,285 થઈ ત્રણને વીસ મિનિટે......