મહાલક્ષ્મી રેસકોર્સમાં ગેલોપ્સ રેસ્ટોરાં, અન્ય ચારનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ
મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : એફડીએની કાર્યવાહીમાં મુંબઈમાં પાંચ જાણીતા ફૂડ પ્લાઝાના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે જેમાં મલાડમાં દરોડા દરમિયાન ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરીને ડેરી પ્રોડક્ટ્સની દુકાનનું....