મુંબઈ, તા. 22 : મુંબઈ મહાપાલિકા અને મુંબઈ પોલીસની કાર્યવાહી બાદ પણ દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરોમાં અનેક જગ્યાએ `પાર્કિંગ માફિયા' સક્રિય છે. આ પ્રકરણે છેલ્લા છ મહિનામાં પોલીસે 20 ગુના નોંધ્યા છે. ક્રોફર્ડ માકેર્ટ, કાલબાદેવી, ફોર્ટ, કાલાઘોડા અને કોલાબામાં.....