મોસ્કો, તા. 22 : રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર વિવિધ પ્રકારની મિસાઈલલો અને ડ્રોન વડે હુમલાઓ શરૂ કર્યા હતા. સેંકડો ડ્રોન સાથે ઓનિક્સ-એમ, ઝિર્કોન અને ઈસ્કંદર-એમ જેવી મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. આ હુમલાઓ કિવ, ડિનિપ્રો અને કાયવી રીહ.....