સુપ્રીમે માગ્યો કેન્દ્ર સરકારનો જવાબ: બે અંતરાનું ગાયન થવું જોઈએ કે છ અંતરાનું એ ચકાસવા કોર્ટનો ઈનકાર
નવી દિલ્હી, તા.22 : વંદે માતરમ સાથે જોડાયેલા વિવાદ અને કેસમાં સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વની ટકોર અને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ધાર્મિક કારણોથી રાષ્ટ્રગીત ન ગાનાર વ્યક્તિએ અપરાધિક કાર્યવાહીનો સામનો....