• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

રાની મુખરજીની માતા ક્રિષ્ણાનું અવસાન

બૉલિવૂડ અભિનેત્રી રાની મુખરજીની માતા ક્રિષ્નાનું  75 વર્ષની વયે અવસાન થયું છે. મુખરજી પરિવારે સોશિયલ મીડિયા પર સમાચાર આપ્યા હતા. ક્રિષ્ણાએ મંગળવાર બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. મુખરજી પરિવારે દુ:ખની ક્ષણોમાં પ્રાઈવસીનું સમ્માન કરવાની વિનંતી કરી છે. વિલેપાર્લાના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર......