• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

એક સમયે છોકરાના વેશમાં પ્રેક્ટિસ કરવા મજબૂર હતી, હવે સિલ્વર જીત્યો

અફઘાન સાઇકલિસ્ટ ફરીબા હાશમીની અદ્ભુત દાસ્તાન 

નવી દિલ્હી, તા.22 : રમતગમતની દુનિયા અવારનવાર પ્રેરણાદાયક કિસ્સા રજૂ કરે છે જે માનવીય જુસ્સા અને દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડે છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓની વર્તમાન હાલતથી આખું વિશ્વ વાકેફ છે પરંતુ જ્યારે હૈયામાં રમત પ્રત્યેનો અખૂટ જુસ્સો હોય ત્યારે સાચા ચેમ્પિયન્સ તમામ મુશ્કેલીઓને પાર....