• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ઈરાન યુદ્ધ છેડનાર ટ્રમ્પે કહ્યું, હું શાંતિદૂત!

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન : આતંકને પોષતા ઈરાનની મનમાની નહીં ચાલે

નવી દિલ્હી,તા.22 : ઈરાન યુદ્ધ શરૂ કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 81મા સત્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તેઓ દુનિયામાં શાંતિ લાવ્યા છે! તેમણે આગળ કહ્યું હતું કે ઈરાન સૌથી મોટો આતંકવાદનો નિકાસકાર......