વેજ પ્રોડક્ટ ઉપર લીલા અને નૉન-વેજ ઉપર લાલ રંગની નિશાની મૂકવી ફરજિયાત
નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે લિગલ મિટરોલૉજી (પૅકેજ્ડ કૉમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કર્યો છે. કોઈપણ સાબુ, શૅમ્પૂ, ટૂથપેસ્ટ કૉસ્મેટિક્સ તથા તેના જેવી ચીજવસ્તુઓ ઉપર તે શાકાહારી છે કે બિનશાકાહારી તેનું સ્પષ્ટ પ્રતીક દર્શાવવું પડશે. 21 સપ્ટે.ના રોજ લિગલ મિટરોલૉજી......