ઇરાને અમેરિકા સામે પર્શિયન ગલ્ફમાંથી સૈન્ય દબાણ ઘટાડવાની કડક શરત મૂકી
નવી દિલ્હી, તા. 22 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને વિશ્વને મોટી રાહત આપી છે. ઈરાન સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને 7 દિવસમાં ખોલવા માટે તૈયાર છે, પરંતુ તેણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક....