• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ઍક્વા મેટ્રો લાઈનમાં સિનિયર સિટિઝનોની હાલાકી

મુંબઈ, તા. 22 : મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને ઊભી કરેલી ઍક્વા લાઈન એટલે કે મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટના નિયોજનની પ્રવાસીઓ દ્વારા ટીકા થઈ રહી છે. ઍક્વા લાઈનના પ્રવેશદ્વારો પાસે નીચે જવા માટે એસ્કેલેટરની સુવિધા નહીં હોવાથી, તેમજ પ્રવેશદ્વાર અને લિફ્ટ વચ્ચેના અંતરને લીધે પ્રવાસીઓને નાઈલાજે....