મધ્ય પ્રદેશના કુનોના જંગલમાં આ બે નર ચિત્તાઓ સાથે મળીને શિકાર કરે છે
નવી દિલ્હી તા.22(એજન્સીસ): એક ચિત્તાનો જન્મ ભારતમાં થયો જ્યારે બીજાને ખાસ વિમાન દ્વારા હજારો કિલોમીટર દૂર આફ્રિકા ખંડના બોત્સ્વાનાથી ભારત લાવવામાં આવ્યો હતો. ભલે બંને અલગ-અલગ માતાઓને પેટે જન્મ્યા હોય, પરંતુ તેઓ લોહીના સંબંધથી નહીં, પણ પોતાના અનોખા....