• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

કાંદિવલીમાં મજાકમાં ઊંઘી રહેલા મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા

મુંબઈ, તા. 22 : કાંદિવલી પૂર્વ સ્થિત ગોકુળનગરની એક ચાલમાં ગણેશ વિસર્જન બાદ મોડી રાત્રે મિત્રો વચ્ચે દારૂની મહેફિલ જામી હતી. નશાની હાલતમાં 35 વર્ષીય યુવકે તેના 23 વર્ષીય મિત્રની સામાન્ય બાબતે મજાક ઉડાવતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, અન્ય મિત્રોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત.....