• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ગોલ્ડન ગર્લ્સ : ક્રિકેટમાં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ

શ્રીલંકાનો 147 રનથી પરાજય : મંધાના, શેફાલી, ઋચા ઘોષની આક્રમક બાટિંગથી ભારતે 216 રનનો જંગી સ્કોર ખડક્યો હતો

નવી દિલ્હી, તા.22 : એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતની ગોલ્ડ મેડલની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવીને ગોલ્ડ મેડલનું......