• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

અકસ્માતમાં જીવ ગુમાવનાર સીએના પરિવારને રૂા. 4.25 કરોડનું વળતર

મુંબઈ, તા. 22 : રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ અંતર્ગત એક મોટો અને રાહતરૂપ ચુકાદો સામે આવ્યો છે. વર્ષ 2024માં સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં અકાળે જીવ ગુમાવનાર 42 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પરિવારને રૂા. 4.25 કરોડનું માતબર વળતર ચૂકવવા અંગે ઐતિહાસિક......