• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

બૅન્કોમાં ચલણી નોટનાં નવા બંડલ ઉપલબ્ધ હોવાનો આરબીઆઈનો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ચલણી નોટના નવા બંડલની સૌથી વધુ ડિમાન્ડ હોય છે પણ વેપારીઓ અને સામાન્ય લોકોને નવા બંડલ ઉપલબ્ધ હોવાનું કહી બૅન્ક હાથ ઉપર કરી દે છે જેને લીધે આવી નોટની અછત......