• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

વીકઍન્ડમાં ખાસ મતદાર નોંધણી શિબિરો યોજાશે

મુંબઈ, તા. 24 : `સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (એસઆઈઆર) અંતર્ગત મતદાર યાદીના ડ્રાફ્ટ (કાચા મુસદા) સામે દાવા અને વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. ત્યારે પાલિકા પ્રશાસન દ્વારા 26 અને 27 સપ્ટેમ્બરે સમગ્ર મુંબઈમાં ખાસ મતદાર નોંધણી શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ શિબિરો શહેર અને ઉપનગરોના તમામ 36 વિધાનસભા મત વિસ્તારોમાં નિર્ધારિત....