• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

યુવાઓ રાષ્ટ્રહિતને સર્વોપરિ રાખે

રાષ્ટ્રપતિ મુર્મુના અધ્યક્ષસ્થાને એમ.એસ. યુનિ.નો 75મો પદવીદાન સમારોહ યોજાયો

વડોદરા, તા. 23 : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો.   સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રીશ્ર પ્રફુલભાઈ....