પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરાશે, લોન માફી યોજના ચાલુ રહેશે
મુંબઈ, તા. 23 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના મરાઠવાડા પ્રાંતમાં લાતુર તથા ધારાશિવ પંથકમાં આ વખતે તીવ્ર દુષ્કાળની સ્થિતિ હોવાનું અને માંડ 50 ટકા વરસાદ થયો હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું અને ખેડૂતોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાની........