ગરબા-દાંડિયા માટે `ભાડૂતી સાથી'ની જાહેરખબર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : નવરાત્રિમાં ગરબા કે દાંડિયા રમવા માટે `રેન્ટ-એ-પાર્ટનર' (દાંડિયા રાસ માટે જોડીદાર ભાડે મળશે) એ શીર્ષક હેઠળ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી જાહેરખબરની ટીકા કરતા ભાજપના બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે જણાવ્યું છે કે આ હિન્દુઓના તહેવારને બદનામ.....