• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ગૌતમ `ગંભીર'

નવી દિલ્હી, તા. 23 : મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સંકેત આપ્યો છે કે ભારતના અમુક શીર્ષ બેટ્સમેનને ન્યુઝિલેન્ડના આગામી પ્રવાસ દરમિયાન સફેદ બોલના મુકાબલામાંથી બ્રેક આપવામાં આવશે. જેથી ટેસ્ટ ક્રિકેટની તૈયારી ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકે. ગંભીરે ઓછા સમયમાં વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં.....