સોલાપુર, તા. 23 (પીટીઆઈ) : ચૂંટણી પંચમાં `સર' અંગે બે ચૂંટણી આયુક્તોએ ઉઠાવેલા વાંધા બાબતે વિપક્ષોએ ઉઠાવેલા મુદ્દા વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે વિશ્વના 100 દેશોના પ્રતિનિધિઓએ ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કર્યા છે. જોકે, કૉંગ્રેસએ બે ચૂંટણી......