• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

માળખાગત સુવિધા વિના ઊંચી ઇમારતોને મંજૂરી નહીં

બેંગલુરુ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુડગાંવનું ઉદાહરણ આપી ચેતવ્યા

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : બેંગલુરુમાં ફ્લેટ્સની અછત ઘટાડવા 60% સુધી વધારાના ફ્લોર એરિયા રેશિયો (એફએઆર) ની ખરીદીની મંજૂરી આપતી કર્ણાટક સરકારની `પ્રીમિયમ એફએઆર યોજના' સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી છે કે પાયાની નાગરિક સુવિધાઓનો....