ન્યૂયોર્ક, તા. 23 : ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકા પહોંચેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજશકિયાને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું હતું. પેજેશકિયાને યુદ્ધમાં જીવ ખોનાર બાળકોની તસવીર બતાવી હતી અને કહ્યું હતું કે, ઈરાન ખુદ આતંકનો શિકાર છે. ઈરાને 200 વર્ષમાં કોઈ દેશ પર હુમલો....