અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 23 : સોનાના ભાવમાં બુધવારે ઘટાડો થયો હતો. મજબૂત ડોલર અને યુએસ ફેડરલ રિઝર્વ અધિકારીઓની આક્રમક ટિપ્પણીઓથી સોનાની કિંમત પર દબાણ આવતા 4315 ડોલરની સપાટીએ ચાલી રહ્યું હતુ. જ્યારે ચાંદીમાં 65.14 ડોલરનો ભાવ હતો. ફેડ કડક નાણાકીય નીતિની અપેક્ષાઓ ફરીથી મજબૂત......