• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

ટીએમસી બાગી સાંસદો ઉપર નિર્ણયમાં વિલંબ કેમ ? સુપ્રીમ કોર્ટમાં દલીલ

અદાલતે નિર્ણયમાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 23 : ટીએમસીના 20 બાગી સાંસદોને અયોગ્ય ઘોષિત કરવાની અરજી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે ત્રણ મહિનાથી પેન્ડિંગ છે. મામલે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી. સ્પીકર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં થઈ રહેલા વિલંબ ઉપર સુપ્રીમ કોર્ટે.....