• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

નિષ્પક્ષ તપાસ માટે પ્રો. દુલ્લાને રજા ઉપર ઉતારાયા, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી

કૅમ્પસમાં વિદ્યાર્થીની આત્મહત્યા : આઇઆઇટીએ તપાસ સમિતિ બનાવી

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં વિદ્યાર્થી સાહિલ વાકોડેના કેસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે ત્યારે કૅમ્પસમાં હજુએ અશાંતિ છે. સાહિલનાં માતાપિતાએ આઈઆઈટી બૉમ્બેના ડાયરેક્ટર પ્રો. શિરીષ કેદારે અને પ્રો. સૂર્યનારાયણ દુલ્લાની તાત્કાલિક ધરપકડની.....