• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

આફ્રિકામાં ગોળીબાર : સગર્ભા સહિત 11 લોકોનાં મોત

નવી દિલ્હી, તા. 23 : દક્ષિણ આફ્રિકાનાં ડરબન શહેર પાસે એક રહેણાક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર થતાં એક સગર્ભા મહિલા સહિત કમસેકમ 11 લોકોનાં મોત થઇ ગયાં હતાં. બંદૂકધારીઓએ એક મકાનમાં અચાનક ઘૂસી જઇને ગોળીઓ વરસાવવા માંડી હતી. લોહિયાળ ઘટના વખતે.....