નવી દિલ્હી, તા. 23 : આ મહિનાની 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસની સંભવિત હડતાળને ધ્યાનમાં રાખીને રવિવારે પણ દેશભરમાં બેંકો ખુલ્લી રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, સોમવારથી શરૂ થતી બેંકોની હડતાળ પહેલાં રવિવારે બેંકોમાં રજા.....