કેમિસ્ટો કહે છે અમારી કોઇ જ ભૂમિકા નથી, અમે અૉનલાઇન કંપનીઓથી પરેશાન
દવાઓના ઊંચા દામ ખંડણી વસૂલી : સુપ્રીમ કોર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : દવાઓના ઉંચા દામ એ ખંડણી વસૂલી છે, એવી સુપ્રીમ કોર્ટની જલદ ટિપ્પણી બાદ ભારતમાં ફાર્મા કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટની ચર્ચા જાગી છે. દરદીને દવાની જરૂર તો રહે જ એમાં કેન્સર સહિતની ગંભીર રોગની દવાઓ અને ઇંજેક્શનો ગરીબ દરદીઓ અને એમના પરિવાર માટે આર્થિક.....