• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

મહારાષ્ટ્રમાં અછતનો સામનો કરવા કૅબિનેટ પૅનલની રચના

મુખ્ય પ્રધાન ફડણવીસ આજથી રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે 

મુંબઈ, તા . 23 ( એજન્સીસ) : મહારાષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદના અભાવને કારણે ઊભી થયેલી દુષ્કાળ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાહત કામગીરી ઝડપી બનાવવા માટે કેબિનેટની વિશેષ ઉપસમિતિની રચના.....