ચૂંટણી પંચમાં વિખવાદના અહેવાલ
મુંબઇ તા 23 (પી.ટી.આઇ): કેન્દ્રીય ચૂંટણી પંચના ત્રણ કમિશનરો વચ્ચે એસઆઇઆરના મુદે વિખવાદ હોવાના અહેવાલ બાદ શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને જેલમાં નાખવાની માગણી કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુમાં બેલેટ પત્રોથી......