આગામી વર્લ્ડ કપ આફ્રિકા ખંડના ત્રણ દેશોમાં રમાશે
નવી દિલ્હી, તા.28 : આગામી આઈસીસી વર્લ્ડ કપના શંખનાદમાં હવે વધુ સમય બાકી રહ્યો નથી. ક્રિકેટ ચાહકો કાગડોળે ટૂર્નામેન્ટના સત્તાવાર શેડયૂલની રાહ જોઈ રહ્યા છે ત્યારે આઇસીસી દ્વારા 1 ઓક્ટોબરના રોજ વર્લ્ડકપના સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આગામી વર્લ્ડ કપ કોઈ એક કે બે......