• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

વસઈના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ

મુંબઈ, તા. 28 : વસઈના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ છે. કચરાના વિશાળ ઢગલા સળગી ઊઠતાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા....

ઇ-પેપરના નવા શુલ્ક