• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ટીમ ઇન્ડિયામાં આઠમા નંબરે આવીને પણ રન બનાવે તેવા ખેલાડીની તલાશ

શ્રેષ્ઠ વિકલ્પ માટે વિવિધ ટીમ કોમ્બિનેશનનો ઉપયોગ થશે : ગિલ 

નવી દિલ્હી, તા.28 : ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે વન-ડે ક્રિકેટમાં ટીમ માટે આઠમા ક્રમના મજબૂત બેટ્સમેનની શોધ હજુ યથાવત્ રહેશે. ગિલે ઉમેર્યું હતું કે ટીમ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ કયો છે તે સુનિશ્ચિત કરવા આગામી સમયમાં વિવિધ......

ઇ-પેપરના નવા શુલ્ક