• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

એફડીએના અધિકારીઓ કાર્યવાહીની ધમકી આપી વસૂલી કરે છે : સંજય રાઉત

કમિશનર તુકારામ મુંઢેને પત્ર લખી તપાસની માગ કરી

મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : એફડીએ દ્વારા હૉટેલો અને વિવિધ ફૂડકંપનીઓ તેમ જ રેસ્ટોરાંને લાઈસન્સ રદ કરવાની ધમકી આપી મોટી રકમની વસૂલી થઈ રહી છે, એવો આરોપ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કર્યો હતો અને આ મામલે તપાસની......

ઇ-પેપરના નવા શુલ્ક