• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સ: ટ્રેક ઍન્ડ ફિલ્ડથી લઈને શાટિંગ સુધી ભારતના ખાતે આજે 8 મેડલ

ભાલાફેંકમાં યશવીરને સિલ્વર, રોહિતે જીત્યો બ્રોન્ઝ : વિત્યા રામરાજે પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકૉર્ડ તોડયો 

નવી દિલ્હી, તા.28 : એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી 8 નવા મેડલ ઉમેર્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડથી લઈને શાટિંગ સુધી, ભારતીય એથ્લેટ્સે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેનાં કારણે ભારત હવે 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ સાથે 45 મેડલ જીત્યું છે અને મેડલ ટેલીમાં 12મા....

ઇ-પેપરના નવા શુલ્ક