• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

નવી મુંબઈમાં બસની બ્રેક ફેલ થતાં એકસાથે ત્રણ કાર, બે રિક્ષા અડફેટે ચડી; પાંચને ઈજા

મુંબઈ, તા. 28 : બેલાપુર વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની એક `એસટી' બસની બ્રેક ફેઈલ થઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અનિયંત્રિત બનેલી બસે આગળ ચાલી રહેલાં વાહનોને જોરદાર ટક્કર મારતાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બેલાપુર ખીંડ અને બેલાપુર ફ્લાયઓવર....

ઇ-પેપરના નવા શુલ્ક