• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

નવી મુંબઈમાં ટૅક્સી-અૉટોના અકસ્માતમાં મહિલાનું મૃત્યુ

થાણે, તા. 28 (પીટીઆઇ) : નવી મુંબઈમાં એક ટૅક્સી અને રિક્ષા વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં 36 વર્ષના બૅન્ક કર્મચારી મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચને ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. નેરુલમાં પામ બીચ રોડ ઉપર રવિવારે બપોર બાદ આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પૂરપાટ....