• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

`પ્રહાર'માં કસાબ બનેલો લલિત પ્રભાકર કોણ છે?

રાજકુમાર રાવ અભિનીત આગામી ફિલ્મ પ્રહાર: ધ ઉજ્જવલ નિકમ સ્ટોરીનું ટ્રેલર આવતાં જ કલાકારો અને પાત્રોની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. 26/11એ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબ પર ચાલેલા કેસ પર આધારિત આ ફિલ્મમાં રાજકુમાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમની.....