રણબીરે કપૂરે 44મો જન્મદિન ચાહકો અને ફોટોગ્રાફરો સાથે ઊજવ્યો હતો. કૃષ્ણરાજમાં રહેતો રણબીર ખાસ બધાને મળવા નીચે આવ્યો હતો. તેણે ચાહકોનું અભિવાદન ઝીલીને ફોટોગ્રાફરો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રે કૉર્ડસેટમાં સોહામણા લાગતા રણબીરે કાળા ગોગલ્સ પહેર્યા હતા અને એકદમ હળવા.....