• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ડ્રેનેજમાં છોડાયેલા ઝેરી ગૅસને લીધે શૌચાલયમાં યુવાનનાં મૃત્યુ થયા

સુલભ શૌચાલય પાસેની ફૅક્ટરીના માલિકની ધરપકડ; મૅનેજર પલાયન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : રામ મંદિર પૂર્વમાં સુલભ શૌચાલયમાં બે યુવકનાં મૃત્યુ થવાના મામલામાં વનરાઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, એમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. શૌચાલયની નજીકના ગાળાના રસાયણને લીધે ડ્રેનેજ પાઈપલાઈનમાં તૈયાર થયેલા ઝેરી ગૅસથી ભાવિક ઉર્ફે આર્યન દેસાઈ અને પ્રભાકર ધીવારનાં......

ઇ-પેપરના નવા શુલ્ક